Dec 2, 2011

Maan Ki Baat Chupana Adat Nahi He Meri

Maan  Ki Baat Chupana Adat Nahi He Meri,

Kisi ke Dil ko Dukhana adat nahi he meri,

Aap sochte he me bhul gaya apko, Par itne pyare insan ko bhulana adat nahi he hamari

Har Aaine Ki Kismat Me Tasvir Nahi Hoti

Har Aaine Ki Kismat Me Tasvir Nahi Hoti,

Har kisi ki ek jaisi takdir nahi hoti,

Bahut khush nasib hai wo, Jin ke milne ke bad bichadne ki lakir nahi hoti.

કવિતા હોય કે કલાકૃતિ,

કવિતા હોય કે કલાકૃતિ,

પુસ્તક હોય કે નાટક,

દરેક સર્જક નામ પોતાનું આપે છે,પણ માં જેવું સર્જક કોઈ નથી,

જે સંતાન ને જન્મ આપે છે ને નામ પિતા નું આપે છે. 

કોઈ ને પ્રેમ કરો તો તડપાવસો નહિ

કોઈ ને પ્રેમ કરો તો તડપાવસો નહિ,

પ્રેમ માં તડ્પો તો રડ્સો નહિ,

જો રડો તો કોઈને કહેસો નહિ,પણ જો કહો તો એટલું જ કેજો કે પ્રેમ કદી કરશો નહિ. 

સુગંધ વિનાના પુષ્પની કોઈ કિંમંત નથી

સુગંધ વિનાના પુષ્પની કોઈ કિંમંત નથી,

પુષ્પ વિનાના ચમન ની કોઈ કિંમંત નથી,

હોય ભલે લાખ વૈભવ પણ સંસ્કાર વિનાના જીવનની  કોઈ  કીમત  નથી.

Dec 1, 2011

Wo Yaro Ki Mehfil, Wo Muskrate Pal,

Wo Yaro Ki Mehfil, Wo Muskrate Pal,

Dil se juda hai apna bita hua kal,

Kabhi zindgi guzrti thi hasne hasaane me,

AAJ waqt guzrta hai "KAGAZ K NOTE KAMANE ME'':