Showing posts with label husband wife msg. Show all posts
Showing posts with label husband wife msg. Show all posts

Nov 20, 2013

Law of equality


The time taken by a wife when she says 
I'll get ready in 5 min is exactly equal to 
the time taken by husband when he 
says 'I'll call u in 5 min!
credit: thelaughinghousewife.wordpress.com
=============================================================================================

Husband-Wife....


Normally A Man speaks 25000 
words Daily & Woman speaks 30000.

But d Problem starts When Husband 
comes Home after finishing his 25000 
words Wife starts her 30000.....
credit: rishikajain.com
=======================================================

Oct 29, 2013

Husband In Rain


A man was walking in rain 

A sweet lady: Why don’t u share my umbrella ?
Man: no sister its fine (And he walked away)
Moral: Moral voral kuch nahi Piche biwi aa rahi thi 

Oct 26, 2013

Best Wife Ever...


A Man Who Is Driving A Car Is Stopped By A Police Officer

Officer: “You Were Going At Least 75 In A 55 Zone”
Man: “No Sir, I Was Going 60”
Wife: “Oh Johnny, You Were Going 80”
Officer: “I’m Also Going To Give You A Ticket For Your Broken Tail Light”
Man: “Broken Tail Light? I Didn’t Know About A Broken Tail Light!”
Wife: “Oh Johnny, You’ve Known About That Tail Light For Weeks”
Officer: “I’m Also Going To Give You A Citation For Not Wearing Your Seat Belt”
Man: “Oh, I Just Took It Off When You Were Walking Up To The Car”
Wife: “Oh, Johnny, You Never Wear Your Seat Belt”
Man Turns To His Wife And Yells: “Shut Your Damn Mouth Bitch”
Officer Turns To The Woman And Asks: “Mam, Does Your Husband Talk To You This Way All The Time?”
Wife: “No, Only When He’s Drunk“
credit : mastjokes.com

Oct 21, 2013

વિદાય વખતે છોકરી છોકરાને લાફો ચોડ્યો....

છોકરીની વિદાય વખતે છોકરાનો મોબાઇલ વાગ્યો....

અને છોકરીએ છોકરાને એક લાફો ચોડી દીધો....

ખબર છે કેમ.....?
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
ખબર છે કેમ....?
.
.
.
.
.
.
.
કેમ કે...વરરાજાની રિંગટોન હતી..

દિલ મેં અપના અરમાન છુપાકે હમ ચલે....

આજ હમ અપની મૌત કા સામાન ઉઠા લે ચલે.....

credit : divyabhaskar.co.in

Oct 18, 2013

80 વર્ષનાં ડોસાનાં 25 વર્ષની છોકરી સાથે લગ્ન....

એક 80 વર્ષનાં વૃદ્ધે 25 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા....

થોડા સમય પછી વૃદ્ધ તેનાં એક મિત્ર પાસે ગયો અને તેને કહ્યું- મને લાગે છે કે હું બાપ બનવાનો છું.....

તેની વાત સાંભળી મિત્રે કહ્યું- હું તમને એક વાર્તા કહેવા માગુ છું....

એક ભુલક્કડ શિકારી શિકાર કરવા માટે જંગલમાં ગયો. ત્યાં અચાનક તેની સામે વાઘ આવી ગયો. તેણે પોતાની બંદૂક કાઢી તો તેણે જોયું કે બંદૂકની જગ્યાએ તે છત્રી લઇ આવ્યો છે.....

પણ તેની પાસે બીજો કોઇ રસ્તો ના હોવાથી એણે છત્રીને જ વાઘની સામે તાણીને બટન દબાવી દીધું.....અને ધાંય ધાંયના અવાજ કરતા વાઘ મરી ગયો....

વૃદ્ધે કહ્યું- અશક્ય છે આ, જરૂર કોઇ બીજાએ નજીકથી ગોળી ચલાવી હશે.....

મિત્ર બોલ્યો- બિલકુલ સાચું......હવે સમજ્યો તારો વહેમ.....?
Content Credit :Diyabhaskar
Image Credit: family-room.ew.com

Oct 17, 2013

હોટેલમાં કપલ્સ માટે લખેલી નોટિસ.....

thisismoney.co.uk 
એક હોટેલમાં નવપરણિત કપલ માટે નોટિસ લખી હતી....

મહેરબાની કરીને રૂમની બારીઓ પર પડદા નાંખીને રાખો...

તમારો પ્રેમ આંધળો હોઇ શકે છે,

પણ અમારા સ્ટાફની આઁખો ખુલ્લી છે.....!!!

Oct 4, 2013

Love Poem : I carry your heart



I carry your heart
I carry your heart with me 

(I carry it in
my heart) I am never without it 

(anywhere I go you go, my dear ;
and whatever is done
by only me is your doing, my darling)


I fear no fate (for you are my fate, my sweet) 
I want no world (for beautiful you are my world, my true)

and it's you are whatever a moon has always meant
and whatever a sun will always sing is you


here is the deepest secret nobody knows
(here is the root of the root and the bud of the bud


and the sky of the sky of a tree called life; which grows
higher than soul can hope or mind can hide)


and this is the wonder that's keeping the stars apart

I carry your heart (I carry it in my heart).

by E. E. Cummings


Sep 30, 2013

image : funny-pictures.feedio.net

એક પાર્ટીમાં પતિએ ગેસ્ટ તરીકે સ્પીચ આપવાની હતી, ત્યારે જ ટેબલ પર સાથે બેઠેલી પત્નીએ પતિને KISS લખેલું એક પેપર નેપકિન ચુપકેથી આપ્યું.....


પતિની બાજુમાં બેઠેલી એક બીજી વ્યક્તિએ કહ્યું- એવું લાગે છે કે તમારી પત્નીએ તમે ગુડ લક વિશ કરવા આમ લખીને આપ્યું છે.....તે જરૂર તમને બહુ પ્રેમ કરે છે.......



પતિએ સ્પષ્ટતા કરી- તમે મારી પત્નીને નથી જાતા. અહીં KISSનું આખું નામ છે......Keep it short, stupid