Showing posts with label funny pics. Show all posts
Showing posts with label funny pics. Show all posts

Nov 11, 2013

Shararti Bache...

एक बच्चे ने दूसरे बच्चे से पूछा - क्या तुम चीनी भाषा पढ सकते हो ?
दूसरे बच्चे ने कहा - हां , अगर वह हिंदी तथा अंग्रेजी में लिखी हो तो....



एक तोता एक कार से टकरा गया, तो उस कार वाले ने उसे उठआ कर     
पिन्जरा मे डIल दिया /दूसरे दिन जब       
तोते को होश आया, वह बोला,आईला! जेल,कार वाला मर गया क़्या.

रेल के डिब्बे में चिंटू की मां ने चिंटू से कहा - चुपचाप बैठे रहो | शरारत 
की , तो मारूंगी |
चिंटू - तुमने मुझे मारा , तो मैं टिकट चेकर को अपनी उम्र बता दूंगा |
credit: jokes.hinkhoj.com
=======================================

Doorbell bajao aur bhago


Ek chota baccha bahut der se ghar ke bahar khada darwaje ki ghanti bajane ki kosish kar raha tha.
Toh ek budha aadmi aaya aur kaha:
Budha aadmi: Kya kar rahe ho beta?
Baccha: Uncle, yeh ghanti bajana chahta hoon.

Budha aadmi (ghanti bajake): Yeh lo bajgaya, ab kya hai?
::
::
::
::
::
::
Baccha: Ab bhago!
credit : jokesduniya.com
====================================================================================

Oct 28, 2013

પાકિસ્તાની આર્મીનાં ઓફિસરનો વિચિત્ર ફંડા........

પાકિસ્તાની સૈનિકોએ પોતાનાં ઓફિસરને કહ્યું- સર દુશ્મનોએ આપણા પર એટેક કર્યો છે....

ઓફિસર- મારો લાલ શર્ટ લઇ આવો....

યુદ્ધ પછી...


સૈનિક- સર, તમે યુધ્ધ વખતે લાલ શર્ટ કેમ પહેર્યો હતો....?

ઓફિસર- એનું કારણ એ છે કે લડાઇમાં મારા શરીરમાંથી લોહી નીકળે તો શર્ટનાં લાલ રંગમાં મિક્સ થઇ જાય, નહીં તો મારૂં લોહી જોઇને આપણા સૈનિકોનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય અને તેઓ તૂટી શકે છે અને મેદાન છોડીને ભાગી શકે છે......

થોડા દિવસો પછી....


સૈનિકઃ સર આપણા  પર 1000 ટેન્કો સાથે દુશ્મને હુમલો કર્યો છે.....

ઓફિસર- 1000 ટેન્ક....!!! જાઓ મારૂં પીળુ પેન્ટ લઇને આવો...................

સૈનિક- સમજી ગયો સર.....કહેવાની જરૂર નથી...!!!


તમે સમજ્યા કે નહીં...............
credit : divyabhaskar.co.in, defence.pk
=========================================================

Oct 22, 2013

Santa-Banta...

Santa Singh and Banta Singh were sitting on a tree and Santa Singh was singing a song.
After 4 songs Santa Singh hung himself upside down and started singing again.
Banta Singh : Santa Singh, what is the matter with you? Why are you hanging upside down?
Santa Singh : I am singing the B side.

Oct 11, 2013

તમે મારી પત્ની જેવા

રમેશ વિમાનમાં પ્રવાસ કરી 

રહ્યો હતો. સામેથી આવતી એર 


હોસ્ટેસને જોઈને તે બોલ્યો - 


તમે બિલકુલ મારી પત્ની જેવા 


જ લાગો છો !! 



આ સાંભળીને એરહોસ્ટેસે તેને 


એક થપ્પડ લગાવી. 



રમેશ ગાલ પંપાળતો બોલ્યો - તમારો ચહેરો જ નહી 


તમારી આદત પણ મારી પત્ની જેવી જ છે.....



Oct 7, 2013


image :  itsfunforall.blogspot.com
 
Four guys
1 from Harward:
1 Oxford
1 Texas

&
a Sardar from Pujab university

1 common question:
What is the fastest thing in world?

Oxford:Light
Harvard:Thought
Texas:Blink of an eye
Sardar:Its loose motions,
because last night I was lying in my bed

& before I could blink,think or turn on the lights,
it was over!

Pati aur Patni..........


Oct 1, 2013

Birdman........

image : coolpicturegallery.net
Little girl: "Why does your son say, 'Cluck, cluck, cluck?'" 
Mother: "Because he thinks he's a chicken." 
Little girl: "Why don't you tell him he's not a chicken?" 
Mother: "Because we need the eggs."

છોકરાનાં મોમાં મચ્છર અને નોકરાણી....

image : steelestyles.us

નોકરાણી- મેડમ તમારા છોકરાએ મચ્છર ખાઇ લીધું છે....
.
.
મેડમ- તો જલદી ડોક્ટરને બોલાવ...

.
નોકરાણી- મેડમ ચિંતા કરવાની જરૂર નથી.....
.
..
મેં એને ઓલ આઉટ પીવડાવી દીધું છે..........

Sep 30, 2013

Politics now on social network....

image : funny-pictures.feedio.net

એક પાર્ટીમાં પતિએ ગેસ્ટ તરીકે સ્પીચ આપવાની હતી, ત્યારે જ ટેબલ પર સાથે બેઠેલી પત્નીએ પતિને KISS લખેલું એક પેપર નેપકિન ચુપકેથી આપ્યું.....


પતિની બાજુમાં બેઠેલી એક બીજી વ્યક્તિએ કહ્યું- એવું લાગે છે કે તમારી પત્નીએ તમે ગુડ લક વિશ કરવા આમ લખીને આપ્યું છે.....તે જરૂર તમને બહુ પ્રેમ કરે છે.......



પતિએ સ્પષ્ટતા કરી- તમે મારી પત્નીને નથી જાતા. અહીં KISSનું આખું નામ છે......Keep it short, stupid