Enjoy Short SMS, Messages, Shayris, Jokes and lot many funny things. We will publish all kind of SMS and Messages here on daily basis.
Showing posts with label Coporate sms. Show all posts
Showing posts with label Coporate sms. Show all posts
Sep 28, 2013
Sep 9, 2013
Sep 6, 2013
છોકરો - છોકરી ને તમે મારી સાથે લગ્ન કરશો....?
છોકરો- તમે મારી સાથે લગ્ન કરશો....?
છોકરી- તારી પાસે ફ્લેટ છે....?
છોકરો- ના
છોકરી- તારી પાસે મારૂતિ કાર છે......
છોકરો- ના
છોકરી- તારો પગાર કેટલો છે.....
છોકરો- કોઇ પગાર નથી...પણ
છોકરી- શું પણ.....તારી પાસે કંઇ જ નથી...તો હું કેવી રીતે તારી સાથે લગ્ન કરી શકું.....પ્લીઝ જતો રહે....
છોકરો મનમાં બોલ્યો- મારી પાસે એક આલિશાન બંગલો છે, 3 જગ્યાએ જમીનો છે, 3 ફરારી બે મર્સીડીઝ છે....તો શા માટે તેને મારૂતિ કારની જરૂર પડી....
હું એક કંપનીના માલિકનો એક માત્ર છોકરો છું, તો મને પગારની કેમ જરૂર પડે......
મોરલ- છોકરીઓ પ્લીઝ પહેલા શાંતિથી સાંભળો, છોકરાઓ શું કહે છે, નહીં તો આવું જ થાય....

Labels:
Coporate sms,
dosti sms,
english sms,
gujarati sms,
masti sms,
romantic sms,
sad sms,
santa banta sms
Sep 5, 2013
Teacher Ek bachcha Se
Teacher - bachcho kabhi sharab mat peena,jhooth mat
bolna,kabhi nonveg mat khana,kabhi ladki ko mat chhedna.aur apne desh ke liye
jaan de dena.
Ek bachcha - de denge sir,sala aisi zindagi se to marna achcha hai.
Labels:
Coporate sms,
fun sms,
motivating sms,
naukri sms,
romantic sms
Subscribe to:
Posts (Atom)