Showing posts with label funny sms. Show all posts
Showing posts with label funny sms. Show all posts

Oct 31, 2013

Fact Jokes

=>Arguing with stupid people
     is like killing the Mosquito
     on your cheek.
     You might or might not
     kill it, but you’ll end up
     slapping yourself.


=> ladkiya tabhi tak CUTE hoti he
     .
     ..
     .
.
.

     .

     Jab tak woh MUTE hoti he .




=> Full kameena pan..!!
     1st frnd:- Bro can i use your phone
     to call my grlfrnd..??
     .

     .
     .

     2nd frnd:- Yeah sure, just hit
     redial…

credit: sms2friends.com, 
=================================

Oct 30, 2013

Baba Pravachan..

एक बाबा प्रवचन दे रहे थे - जिंदगी में बहुत सी चीजों के लिए आदमी चाहता है कि वो देर से हो मगर वो जल्दी हो जाती हैं ...... 

और बहुत सी चीजों के चाहता है जल्दी हो जाय मगर वो देर होती हैं .... बताओ इसका कोई उदाहरण है .....
.
.
एक भक्त बोला – बाबा जी “शादी और तलाक .....” tongue.png

======================

Oct 23, 2013

છોકરો કમળ લઇને છોકરીને પ્રપોઝ કરવા ગયો

એક છોકરો છોકરીને પોતાના દિલની વાત કહેવા એના ઘરે ગયો …

તેને પ્રપોઝ કરવા માટે કમળ સાથે લઇ ગયો……



પણ …..

દરવાજો છોકરીની મમ્મીએ ખોલ્યો અને છોકરાએ તરત કમળ એમનાં હાથમાં આપી દીધું અને ગભરાઇને બોલ્યો-

પ્લીઝ આન્ટી ભાજપ માટે વોટ કરો........

credit : travel.nationalgeographic.com, diyabhasker

Oct 18, 2013

In Public Toilet ...

પબ્લિક ટોઈલેટમાં બેઠેલા છગનને બાજુવાળા ટોઈલેટમાંથી અવાજ આવ્યો:
'કેમ છે, યાર?'
.
છગન ગભરાઈ ગયો અને બોલ્યો: 'ઠીક છે.. બસ ઠીક છે..!'
.
ફરી અવાજ આવ્યો: 'શું કરે છે?'
.
છગન: 'તારી જેમ જ બેઠો છું.'
.
અવાજ આવ્યો: 'હું અત્યારે ત્યાં આવી જાઉં?'
.
છગન (ગભરાઈને): 'અરે, ના ના, હું બહુ બિઝી છું.'
.
ફરી અવાજ આવ્યો:
'યાર હું તને પછી કોલ કરું છું...


ખબર નહીં કોઈક નાલાયક બીજા ટોઈલેટમાંથી મારી બધી વાતોનો જવાબ આપે છે.'

Credit : gujaratisms4u.blogspot.in, cartoonistsatish.blogspot.com

Oct 16, 2013

Banta singh opens up an hotmail account..


mumbairock.com
Letter to Mr.Bill Gates from Banta singh

Dear Mr Bill Gates,
We have bought a computer for our home and we found problems, which I want to bring to your notice.

After connecting to internet we planned to open e-mail account and whenever we fill the form in Hotmail in the password column, only ****** appears, but in the rest of the fields whatever we typed appears. We face this problem only in password field. 
fun-book.blogspot.com

We checked with hardware vendor Santa Singh and he said that there is no problem in keyboard.
I request you to check this as we ourselves do not know what the password is. 

Funny Climax Scene...


Movie Director, “Now you have to jump from the 10th floor.” 

Nervous Actor, “But suppose I got injured or killed?”

Director, “Thats the idea, coz its the last scene of the movie.

Oct 12, 2013

Abbreviation Sms


We go to school, to attend “CLASS” .
C.L.A.S.S. = Come Late And Sleep Silently.
At home, we have to “STUDY”.
S.T.U.D.Y. = Sleep, Tv, Unlimited-sms, Dota, Youtube.
in class, we’re given “HOMEWORK.”
H.O.M.E.W.O.R.K = Half Of My Energy 
Wasted On Random Knowledge.
while doing homework, we refer to “TEXTBOOK”.
TEXTBOOK = Texting + faceBOOK…..

Sardar-Ambulance

jobspapa.com

Sardar ka Padosi
Mar Gaya:

Wo Uske Ghar Gaya 
or Pucha: Body Aa 
Gai Kya?

Tabhi Body Lekar 
AMBULANCE Aa Gayi.

Sardar: Lo Batao,
Kitni Lambi Umar Hai.......

Oct 11, 2013

તમે મારી પત્ની જેવા

રમેશ વિમાનમાં પ્રવાસ કરી 

રહ્યો હતો. સામેથી આવતી એર 


હોસ્ટેસને જોઈને તે બોલ્યો - 


તમે બિલકુલ મારી પત્ની જેવા 


જ લાગો છો !! 



આ સાંભળીને એરહોસ્ટેસે તેને 


એક થપ્પડ લગાવી. 



રમેશ ગાલ પંપાળતો બોલ્યો - તમારો ચહેરો જ નહી 


તમારી આદત પણ મારી પત્ની જેવી જ છે.....



Funny Elephant and Beaver..

Why is it dangerous to go in the jungle after 5 p.m? 

Because elephants jump out of trees after 5 p.m. 



Why do beavers have flat tails? 


Because they go in the jungle after 5 p.m!

Oct 10, 2013

image : funny-pictures.feedio.net

બેવકૂફ છોકરો કોને કહેવાય....

image : humordestination.com

એક છોકરો એની ગર્લફ્રેન્ડ સાથે કારમાં લોંગ ડ્રાઇવ પર જતો હતો....
 
છોકરીએ શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું....
 
એટલામાં તેણે છોકરીનાં ઘૂટણ પર એક હાથ મૂક્યો....
 
છોકરીએ સ્માઇલ સાથે કહ્યું- તુ આગળ વધી શકે છે....!
 
આ સાંભળી છોકરાએ બંને હાથે કાર ચલાવવા માંડી અને કાર ચલાવતો જ રહ્યો ચલાવતો જ રહ્યો....

Oct 9, 2013

દુકાન કે કંપનીઓનાં આવા નામ જોયા છે....


-Gandhi Hair Saloon
 
-Mallika Textiles
 
-Kalmadi Constructions Pvt Ltd
 
-Jayalalita Fitness Club
 
-Dharmendra Dance Academy
 
-Mayawati Beauty Parlour
 
-Yamraj Hospitals
 
-Surdas Opticals
 
-Inzamam English Classes
 
-Salman Marriage Bureau
 
-Rakhi Satsang Kendra...
 
-Manmohan Public Speaking Training Course Institute
 
અને છેલ્લો માસ્ટર સ્ટ્રોક..................
 
Asharaam bapu girls high school

Oct 4, 2013

બેન્ક ક્લાર્કે આપ્યો ગ્રાહકને જવાબ....


ગ્રાહક- હું આજે ચેક જમા કરું તો તે ક્યારે ક્લિયર થશે....?

બેન્ક ક્લર્ક- 2 દિવસ પછી...

ગ્રાહક- બંને બેન્ક સામને સામને છે તો પણ આટલો સમય કેમ....?

ક્લર્ક- પ્રોસેસને પૂરી કરવી પડે છે......

વિચારો કે તમે શમશાનની બહાર મરી ગયા, તો તમને પહેલા ઘરે લઇ જવાશે કે ત્યાં બધુ પતાવી દેવાશે.....?

ગ્રાહક બેભાન
............

Sep 28, 2013

image : dreamstime.com
Gadha-.............................




...................
..................
.................

Mera malik bahut marta hai!

















image : eclectech.co.uk
?? Kutta-......................
............................ Toh tu bhag kyoon nahi jata ???















? Gadha-................
........................................Uski khoobsoorat ladki jab padhai nai karti toh ..............................................................................
image : image  featurepics.com
????????????????????????????????????
??????????????????????????????????   
???????????????????????????????????

woh kehta hai ki "teri shadi gadhe se kara dunga"  ***************
*
*****
*********
*

bas isi umeed pe tika hoon !!!

એન્જીનીયરીંગ સ્ડુંડેંટ લવ લેટર .........



એન્જિનીયરઃ એક ટીચર સાથે પ્રેમ કરવો કેટલું અઘરું કામ છે....
મિત્ર- કેમ...?


એન્જિનીયરઃ 15 પેજનો લવલેટર મોકલ્યો હતો મેં...
એણે એસાઇનમેન્ટ સમજીને સાઇન કરીને પાછો મોકલી દીધો....

Sep 27, 2013

Teacher Student Se...


Teacher: raju, tum kis liye college aate ho? , 

Student: vidya ke khaatir 

Image - 123rf.com


Teacher: toh ab so kyu rahe ho? , Student: aaj vidya nahi aayi hai sir

એક છોકરાએ ત્રણ દિવસ પછી..............


એક છોકરાએ ત્રણ દિવસ પછી તેને ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવાનું હતું....

એ જિમમાં ગયો અને ટ્રેનરને બોલ્યો- હું મારી ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માગુ છુ....
Image - dailymail.co.uk 


અહીંની મશીનોમાંથી કઇ મશીનનો ઉપયોગ કરવો જોઇએ...?

જિમ ટ્રેનર- અહીંની મશીનોથી કંઇ નહીં થાય, જિમની બહાર ATM  મશીન છે, એનો ઉપયોગ કરો............!