Enjoy Short SMS, Messages, Shayris, Jokes and lot many funny things. We will publish all kind of SMS and Messages here on daily basis.
Showing posts with label santa banta sms. Show all posts
Showing posts with label santa banta sms. Show all posts
Nov 18, 2013
Oct 30, 2013
Oct 22, 2013
Oct 2, 2013
Sep 24, 2013
સંતાની મમ્મીનું અવસાન...
સંતાની મમ્મીનું અવસાન થયું...
સંતાનો ભાઇ રોતા રોતા બોલ્યો- મમ્મી, અમને પણ તારી જોડે કેમ ના લઇ ગઇ...
સંતાની બહેન રોતા રોતા- મમ્મી, મને પણ તારી જોડે કેમ ના લઇ ગઇ...
પછી બીજા સંબંધીઓ પણ આમ બોલવા માંડ્યા...
આ સાંભળી સંતા ગુસ્સામાં- અરે ગધેડાઓ, મમ્મી શું લક્ઝરી બસ કરીને ગઇ છે કે બધાને લઇને જાય....
Sep 23, 2013
Santa ki Shaadi ke 3 Mahine Baad hi Beta ho Gaya
Santa ki shaadi ke 3 mahine baad hi
beta ho gaya.
Santa: Ye 3 mahine mein bacha kaise ho gaya?
Biwi: Aapki shadi ko kitna time hua hai?
Santa: 3 mahine.
Biwi: Aur meri shadi ko?
Santa: 3 mahine.
Biwi: Aur bachcha kitne time baad hua?
Santa: 3 mahine baad.
Biwi: Total kitne mahine ho gaye?
Santa: Ohh teri vakai, 9 mahine ho gaye!
time ka pata hi nahi laga?
time ka pata hi nahi laga?
Sep 20, 2013
Sep 19, 2013
Sep 17, 2013
Sep 14, 2013
Sep 13, 2013
Sep 9, 2013
રજનીકાંતે એક કોલેજ ખોલી...
રજનીકાંતે
એક કોલેજ ખોલી, પણ
ઘણા દિવસો સુધી તેમાં
કોઇ પણ સ્ટુડન્ટે એડમિશન
નાં લીધું...
બધા મૂંઝવણમાં હતા કે આ કોલેજમાં કયા વિષય ભણાવવામાં આવે છે.....
કેમ કે કોલેજનું નામ હતું.....
રજનીકાંત મેડિકલ કોલેજ ઓફ એન્જિનીયરિંગ ફોર કોમર્સ....
Labels:
General sms,
jokes,
love sms,
masti sms,
motivating sms,
sad sms,
santa banta sms,
shayari sms,
shayri
Subscribe to:
Posts (Atom)

















