Sep 9, 2013

રજનીકાંતે એક કોલેજ ખોલી...



રજનીકાંતે એક કોલેજ ખોલી, પણ ઘણા દિવસો સુધી તેમાં કોઇ પણ સ્ટુડન્ટે એડમિશન નાં લીધું...
 
બધા મૂંઝવણમાં હતા કે આ કોલેજમાં કયા વિષય ભણાવવામાં આવે છે.....
 
કેમ કે કોલેજનું નામ હતું.....
 
રજનીકાંત મેડિકલ કોલેજ ઓફ એન્જિનીયરિંગ ફોર કોમર્સ....

No comments: