Sep 26, 2013

પતિના જન્મદિવસે પત્નીને ગિફ્ટ આપવી છે.....


પતિના જન્મદિવસે પત્નીને ગિફ્ટ આપવી છે.....

પતિના જન્મદિવસે પત્નીએ પૂછ્યું- તમને હું શું ગિફ્ટ આપું....?

પતિઃ તુ મને પ્રેમ આપ, માન આપ અને મારૂં કહેવાનું માન....આટલું જ પુરતું છે......

પત્નીઃ થોડું વિચારીને......ના, હું તો તમને ગિફ્ટ જ આપીશ...

No comments: