Sep 13, 2013

એક પરણિત વ્યક્તિને એની સેક્રેટરી સાથે અફેર હતું..



એક પરણિત વ્યક્તિને એની સેક્રેટરી સાથે અફેર હતું..

એક દિવસ એ બંને જણા ડેટ પર ગયા અને સાથે ઘણો સમય વિતાવ્યો. એમાં રાતના ૮ વાગી ગયા....  
ઘરે પાછા ફરતી વખતે એ વ્યક્તિએ એના શૂઝ અને કપડાં ધૂળ અને ઘાસમાં રગડી દીધા....  
image - 3dartistonline.com















ઘેર પહોંચ્યો તો પત્નીએ પૂછ્યું- આટલું મોડું કેમ થયું, ક્યાં હતા તમે....?  

પતિએ કહ્યું- હું તારી સામે ખોટું નહીં બોલું. મારે અફેર છે અને હું હમણાં જ એક ડેટ પરથી આવું છું....
  
પત્નીએ એની સામે જોયું અને તાડૂકી- જુઠું ના બોલો..... મને બધી ખબર છે, ક્રિકેટ મેચ રમીને આવો છો ને...

No comments: