Sep 26, 2013

નેનો ની રેસ BMW સાથે ......




રસ્તાનાં કિનારે એક નેનો કાર બ્રેકડાઉન થઇને પડી હતી....
એક BMW કારનો ડ્રાઇવર નેનોનાં ચાલકની મદદ માટે રોકાયો....
અને કહ્યું કે હું તમને આગળનાં સર્વિસ સ્ટેશન સુધી ટો કરી દઉં છુંપણ હું બહુ ફાસ્ટ ચલાવીશકંઇ કહેવું હોય તો તમે ફ્લેશ લાઇટ ચાલુ કરજો....
બંને જણાએ ધીમે ધીમે આગળ જવાનું ચાલુ કર્યું....

એટલામાં એક પોર્સે કાર 150km/hની ઝડપે ત્યાંથી પસાર થઇ....
તેને જોઇ BMWનો ડ્રાઇવર તેની પાછળ જોડેયેલી નેનોને ભૂલી ગયો અને પોર્શે સાથે રેસમાં લાગી ગયો.....
ત્રણેય કાર હાઇવે પર લાગેલા કેમેરામાં ટ્રેપ થઇ....
ટ્રાફિક પોલીસે બધા  સ્ટેશનો પર વાયરલેસથી સંદેશો મોકલ્યો.....
તમે નહીં માનો મેં હમણા  બએમડબલ્યુ અને પોર્શે કારને 190ની ઝડપે જતાં જોતા છે.......
અને નેનો તેમની પાછળ ઓવરટેક કરવા માટે ફ્લેશલાઇટ દેખાડી રહી હતી.....


No comments: