છોકરીએ
તેનાં બોયફ્રેન્ડને ફોન કર્યો, પણ
ફોન બોયફ્રેન્ડનાં નાના ભત્રીજાએ ઉપાડ્યો...
છોકરી- તારા અંકલને ફોન આપને બેટા....
ભત્રીજો- તમારૂં નામ.....?
![]() |
Image - Thenoshery.com |
છોકરી- તારા અંકલને કહે
કે એમની જાને મનનો
ફોન છે....
છોકરાએ જે જવાબ આપ્યો તે સાંભળી છોકરી બેભાન થઇ ગઇ....
છોકરાએ ભોળપણમાં કહ્યું- પણ આન્ટી મોબાઇલમાં તો તમારું નામ 'કોલ ગર્લ' લખેલું છે......!
No comments:
Post a Comment