Sep 14, 2013

છોકરી જ્યારે તેનાં માબાપનાં ઘરે હોય છે



છોકરી જ્યારે તેનાં માબાપનાં ઘરે હોય છે, ત્યારે તે ત્યાં રાણીની જેમ રહે છે,

જ્યારે લગ્ન થઇ જાય છે, ત્યારે પતિનાં ઘરની લક્ષ્મી કહેવાય છે,

Images - smile-day.net


 












અને સાસરામાં કામ કરતા કરતા તે બાઇ બની જાય છે....

એટલે જ તો છોકરી ઓ ''રાણી લક્ષ્મી બાઇ'' બની જાય છે....... !!!!

No comments: