Sep 18, 2013

પપ્પાઃ આગળ શું કરવાનું છે બેટા....



પપ્પાઃ આગળ શું કરવાનું છે બેટા....

લાયક છોકરો- બસ 10મા ધોરણમાં 95 ટકા આવી જાય, તો બે વર્ષનું કોચિંગ લઇને આઇઆઇટીની તૈયારી કરીશ. પછી એક વર્ષ વધુ મહેનત કરીને આઇઆઇએમ....30 લાખ રૂપિયાની નોકરી તો કેમ્પસ ઇન્ટરવ્યુમાં જ મળી જશે....પછી...

Image - myindiapictures.com


 
નાલાયક છોકરો- બસ આ વખતે 12મા માં પાસ થઇ જાઉં, તો 'રોડીઝ'માંથી બાઇક જીતીને લાવીશ. પછી મોડેલ જેવી છોકરી પટાવ તેની સાથે લગ્ન કરીશ. પછી 'ઇમોશનલ અત્યાચાર' પાસેથી તેનું કેરેક્ટર સર્ટિફિકેટ! છોકરી સારી નીકળી તો ઠીક, નહીં તો બધું પાછું રિપીટ.....

No comments: