બોયફ્રેન્ડ
અને ગર્લફ્રેન્ડ એક ગાર્ડનમાં ચૂપચાપ
બેઠા હતા.....
એ દરમિયાન ગર્લફ્રેન્ડનાં વિચારો.....
એ દરમિયાન ગર્લફ્રેન્ડનાં વિચારો.....
Image - ebay.co.uk |
1 કેમ આ મારી સાથે
વાત નથી કરતો...?
2 શું તે બીજી છોકરી વિશે વિચારી રહ્યો છે....?
3 શું તે બીજા કોઇને પ્રેમ કરે છે....?
4 શું એણે મારા ચહેરા પરની કરચલી જોઇ લીધી છે.....?
5 શુ હું જાડી થઇ ગઇ છું......?
બોયફ્રેન્ડનાં વિચારો- સાલુ...પેટ્રોલ કેટલું મોંઘુ થઇ ગયું છે...પહેલા તો મેડમને લઇને આવો અને પછી પાછા મૂકવા જાઓ...

No comments:
Post a Comment