Sep 24, 2013

ઓ માય ગોડ......


પત્ની- પેલો દારૂડિયો જો....

પતિ- કોણ છે એ...?

Image - theguardian.com




પત્ની - 10 વર્ષ પહેલા એણે મને પ્રપોઝ કરી હતી પણ મેં તેને રિજેક્ટ કરી દીધો... 

પતિ- ઓ માય ગોડ...... એટલે જ એ હજું પણ સેલિબ્રેટ કરી રહ્યો છે.

No comments: