Sep 24, 2013

સંતાની મમ્મીનું અવસાન...


સંતાની મમ્મીનું અવસાન થયું...

સંતાનો ભાઇ રોતા રોતા બોલ્યો- મમ્મી, અમને પણ તારી જોડે કેમ ના લઇ ગઇ...

સંતાની બહેન રોતા રોતા-  મમ્મી, મને પણ તારી જોડે કેમ ના લઇ ગઇ...

પછી બીજા સંબંધીઓ પણ આમ બોલવા માંડ્યા...

આ સાંભળી સંતા ગુસ્સામાં- અરે ગધેડાઓ, મમ્મી શું લક્ઝરી બસ કરીને ગઇ છે કે બધાને લઇને જાય....

No comments: