Sep 14, 2013

એક વ્યક્તિએ તેની પત્નીને પત્ર લખ્યો-



એક વ્યક્તિએ તેની પત્નીને પત્ર લખ્યો-

ડાર્લિંગ આ મહિને પગાર નથી મળ્યો, એના બદલે 100 કિસ મોકલી રહ્યો છું....I love U



પત્નીએ રિપ્લાય કર્યો-
તમારો પત્ર મળ્યો તેની સાથે પગારને બદલે 100 કિસ પણ મળી...

એમાંથી 16 કિસ શાકવાળાને આપી....

30 કિસ સ્કૂલનાં પ્રિન્સીપલને આપી...

દુધવાળાને 20 કિસ આપવી પડી..

મકાન માલિક તો કિસથી રાજી જ ના થયો એટલે એટલે તેને કિસની સાથે ઝપ્પી પણ આપવી પડી.....

મહિનો તો આરામથી નીકળી ગયો.....

ચિંતા ના કરશો...

I love u 2..............................

No comments: