Sep 6, 2013

પતિ ઘરે પોહોચ્યો અને જોયું।.....


એક પતિ પોતાનાં ઘરે આવ્યા તો એમણે જોયું કે એમની પત્ની પોતાનાં જ એક મિત્ર સાથે પલંગમાં હતી....
 
ગુસ્સામાં આવીને એ પતિ એ પોતાનાં મિત્રને રિવોલ્વર કાઢીને શૂટ કરી દીધો....



Image - photobucket.com

 
 




 



આ જોઇ પત્ની બોલી- તમે જો આવી રીતે બિહેવ કરશો તો એક દિવસ તમારા બધા જ મિત્રોને ગુમાવી દેશો......

No comments: