Sep 5, 2013

તમે તમારા કૂતરાને વેચી દો તો સારૂં.



એક મહિલાએ તેનાં પડોશીને કહ્યું- તમે તમારા કૂતરાને વેચી દો તો સારૂં. ગઇકાલે મારી પુત્રી સંગીતનું રિહર્સલ કરી રહી હતી ત્યારે તમારા કૂતરાએ ભસવાનું શરૂ કરતા તેણે પોતાનું રિહર્સલ બંધ કરવું પડ્યું....

 






 



પડોશી- આઇ એમ સોરી, પણ શરૂઆત તમારી પુત્રીએ કરી હતી...

No comments: