Showing posts with label masti sms. Show all posts
Showing posts with label masti sms. Show all posts

Nov 11, 2013

Doorbell bajao aur bhago


Ek chota baccha bahut der se ghar ke bahar khada darwaje ki ghanti bajane ki kosish kar raha tha.
Toh ek budha aadmi aaya aur kaha:
Budha aadmi: Kya kar rahe ho beta?
Baccha: Uncle, yeh ghanti bajana chahta hoon.

Budha aadmi (ghanti bajake): Yeh lo bajgaya, ab kya hai?
::
::
::
::
::
::
Baccha: Ab bhago!
credit : jokesduniya.com
====================================================================================

Oct 23, 2013

મોડર્ન નારદ મુનિ....

નારદ મુનિએ બધી પત્નીઓને કહ્યું- જો તમારા પતિ તમને રોમેન્ટિક મેસેજ મોકલે તો ઘણા ખુશ થજો....

પણ સાથે વિચારજો કે એ મેસેજ તમારા પતિને કોણ મોકલે છે........??

મારું કામ પૂરું....

Oct 22, 2013

Santa-Banta...

Santa Singh and Banta Singh were sitting on a tree and Santa Singh was singing a song.
After 4 songs Santa Singh hung himself upside down and started singing again.
Banta Singh : Santa Singh, what is the matter with you? Why are you hanging upside down?
Santa Singh : I am singing the B side.

Oct 21, 2013

ઇજીપ્તની છોકરી અને ભારતનો છોકરો

ઇજીપ્તની એક છોકરીએ ભારતનાં છોકરાને કહ્યું- તુ મારા માટે શું કરી શકે છે....?

છોકરાએ જવાબ આપ્યો- પિરામીડની પાછળ આવ.....હું તમને મમ્મી બનાવી દઇશ......



credit : divyabhaskar.co.in, 123rf.com

Oct 18, 2013

In Public Toilet ...

પબ્લિક ટોઈલેટમાં બેઠેલા છગનને બાજુવાળા ટોઈલેટમાંથી અવાજ આવ્યો:
'કેમ છે, યાર?'
.
છગન ગભરાઈ ગયો અને બોલ્યો: 'ઠીક છે.. બસ ઠીક છે..!'
.
ફરી અવાજ આવ્યો: 'શું કરે છે?'
.
છગન: 'તારી જેમ જ બેઠો છું.'
.
અવાજ આવ્યો: 'હું અત્યારે ત્યાં આવી જાઉં?'
.
છગન (ગભરાઈને): 'અરે, ના ના, હું બહુ બિઝી છું.'
.
ફરી અવાજ આવ્યો:
'યાર હું તને પછી કોલ કરું છું...


ખબર નહીં કોઈક નાલાયક બીજા ટોઈલેટમાંથી મારી બધી વાતોનો જવાબ આપે છે.'

Credit : gujaratisms4u.blogspot.in, cartoonistsatish.blogspot.com

80 વર્ષનાં ડોસાનાં 25 વર્ષની છોકરી સાથે લગ્ન....

એક 80 વર્ષનાં વૃદ્ધે 25 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા....

થોડા સમય પછી વૃદ્ધ તેનાં એક મિત્ર પાસે ગયો અને તેને કહ્યું- મને લાગે છે કે હું બાપ બનવાનો છું.....

તેની વાત સાંભળી મિત્રે કહ્યું- હું તમને એક વાર્તા કહેવા માગુ છું....

એક ભુલક્કડ શિકારી શિકાર કરવા માટે જંગલમાં ગયો. ત્યાં અચાનક તેની સામે વાઘ આવી ગયો. તેણે પોતાની બંદૂક કાઢી તો તેણે જોયું કે બંદૂકની જગ્યાએ તે છત્રી લઇ આવ્યો છે.....

પણ તેની પાસે બીજો કોઇ રસ્તો ના હોવાથી એણે છત્રીને જ વાઘની સામે તાણીને બટન દબાવી દીધું.....અને ધાંય ધાંયના અવાજ કરતા વાઘ મરી ગયો....

વૃદ્ધે કહ્યું- અશક્ય છે આ, જરૂર કોઇ બીજાએ નજીકથી ગોળી ચલાવી હશે.....

મિત્ર બોલ્યો- બિલકુલ સાચું......હવે સમજ્યો તારો વહેમ.....?
Content Credit :Diyabhaskar
Image Credit: family-room.ew.com

Oct 11, 2013


लड़की पार्टी में जाने से पहले स्पा, फेशल, ब्लीच, वैक्सिंग, हेयर कटिंग, थ्रेडिंग और स्क्रबिंग कराती है. इसके बाद मेकअप और परफ्यूम, फिर अंगूठी, नेकलेस, ड्रेस, सैंडल और लास्ट में मैचिंग पर्स…और तब कहेगी
अरे यार जल्दी की वजह से कुछ कर ही नहीं पाई…
लेकिन लड़के को जब पार्टी में जाना होता है तो…..
पार्टी में जाने से पहले अपने खास दोस्त को फोन कर पूछता है:
भाई तू नहा कर आ रहा है?
दोस्त: चल हट, तेरी बारात में जाना है क्या!

Oct 10, 2013

image : funny-pictures.feedio.net

બેવકૂફ છોકરો કોને કહેવાય....

image : humordestination.com

એક છોકરો એની ગર્લફ્રેન્ડ સાથે કારમાં લોંગ ડ્રાઇવ પર જતો હતો....
 
છોકરીએ શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું....
 
એટલામાં તેણે છોકરીનાં ઘૂટણ પર એક હાથ મૂક્યો....
 
છોકરીએ સ્માઇલ સાથે કહ્યું- તુ આગળ વધી શકે છે....!
 
આ સાંભળી છોકરાએ બંને હાથે કાર ચલાવવા માંડી અને કાર ચલાવતો જ રહ્યો ચલાવતો જ રહ્યો....

Oct 8, 2013

I wäs shockd Yesterday,in my room all my books were      singing a song
image : quotes-pictures.feedio.net
.
.

Guess which song?
.

.
guess!
.
.

.
.
.
.
.
.
.
O Zra zra Touch Me Touch Me Touch Me

.
.
Zra zra Hold Me Hold Me Hold Me
.
.
O Zra zra Read Me Read Me Read Me...

Oct 7, 2013

"FRIENDSHIP" is a sim,
which has no activation charges.
Free incoming and outgoing
with roaming all over the world
and it's validity "NEVER ENDs"...

Oct 4, 2013

બેન્ક ક્લાર્કે આપ્યો ગ્રાહકને જવાબ....


ગ્રાહક- હું આજે ચેક જમા કરું તો તે ક્યારે ક્લિયર થશે....?

બેન્ક ક્લર્ક- 2 દિવસ પછી...

ગ્રાહક- બંને બેન્ક સામને સામને છે તો પણ આટલો સમય કેમ....?

ક્લર્ક- પ્રોસેસને પૂરી કરવી પડે છે......

વિચારો કે તમે શમશાનની બહાર મરી ગયા, તો તમને પહેલા ઘરે લઇ જવાશે કે ત્યાં બધુ પતાવી દેવાશે.....?

ગ્રાહક બેભાન
............

Oct 3, 2013

Pyaar Ki Roshni....



Tere Pyaar Ki 

Roshni Aise Hai Ki…


Har Taraf Ujjala 

Nazar Aata Hai…


Sochta Hun Ki Ghar 

Ki Bijli Katwa Dun..

Kambhakht Bil 

Bahut Aata Hai…

Sep 23, 2013

છોકરીનાં પિતાએ છોકરાને પૂછ્યું-


તુ મારી છોકરીને ક્યારથી પ્રેમ કરે છે.....?

છોકરો- ચાર મહિનાથી....

છોકરીના પિતા-હું કેવી રીતે માની લઉં....?  
Image - doom-the-wolf.deviantart.com

છોકરો- ના માનશો.....5 મહિના પછી તો આખી દુનિયા માની જશે.

Sep 16, 2013

છોકરો- આજે મેં તારી ગર્લફ્રેન્ડને......



છોકરો- આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઇ હતી....

બીજો છોકરાએ પેલાને જોરથી મુક્કો માર્યો અને બોલ્યો ફરી આવું કર્યું તો.....જાનથી મારી નાંખીશ...

Image - flickr.com


 
પહેલો છોકરો- અરે મેં શું કર્યું છે.....હું તો તળાવમાં ન્હાતો હતો અને એટલામાં તારી ગર્લફ્રેન્ડ ત્યાંથી નીકળી અને મેં તેને રસ્તામાં જોઇ...........

Sep 13, 2013

Rajnikant and Santa

       
                                               
image - mumbairock.com

         Rajnikat was Putting His Dogs tail in pipe...



                                                          
image - mumbairock.com

 Santa- Oye , Dogs Tail Will Never Become Straight...
                                                                         
                                                                                                                                                      
                                                                         
                                                                         
image - jamactors.com

Rajnikant- ...Yanna Rascala............. Its My Dog. Im Just Bending The Pipe...

image - mumbairock.com

      Mind it!
                            


Sep 11, 2013

1 Ldki Prfum Lga k Bus Me Chadi



1 ldki prfum lga k bus pe chadi. 

Ldke ne coment pas kiya.


Image - epaper.timesofindia.com













Aaj kal phinel ka use kuch zyada hi hota hai.
Ldki boli fir bhi cockroch picha nhi chorte.