એક 80 વર્ષનાં વૃદ્ધે 25 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા....
થોડા સમય પછી વૃદ્ધ તેનાં એક મિત્ર પાસે ગયો અને તેને કહ્યું- મને લાગે છે કે હું બાપ બનવાનો છું.....
તેની વાત સાંભળી મિત્રે કહ્યું- હું તમને એક વાર્તા કહેવા માગુ છું....
એક ભુલક્કડ શિકારી શિકાર કરવા માટે જંગલમાં ગયો. ત્યાં અચાનક તેની સામે વાઘ આવી ગયો. તેણે પોતાની બંદૂક કાઢી તો તેણે જોયું કે બંદૂકની જગ્યાએ તે છત્રી લઇ આવ્યો છે.....
પણ તેની પાસે બીજો કોઇ રસ્તો ના હોવાથી એણે છત્રીને જ વાઘની સામે તાણીને બટન દબાવી દીધું.....અને ધાંય ધાંયના અવાજ કરતા વાઘ મરી ગયો....
વૃદ્ધે કહ્યું- અશક્ય છે આ, જરૂર કોઇ બીજાએ નજીકથી ગોળી ચલાવી હશે.....
મિત્ર બોલ્યો- બિલકુલ સાચું......હવે સમજ્યો તારો વહેમ.....?
Content Credit :Diyabhaskar

Image Credit: family-room.ew.com

No comments:
Post a Comment