Oct 9, 2013

છોકરાએ પાર્ટી તો માણી પણ....

image : costumediscounters.com 

એક છોકરાએ તેનાં દોસ્તોને પાર્ટી આપવાનું નક્કી કર્યું અને રાત્રે પોતાના ઘરમાંથી જ એક બકરો ચોરી કર્યો....
રાત્રે એણે એના મિત્રો સાથે ખાઇ પી ને મજા કરી અને સવારે જ્યારે તે ઘરે પહોંચ્યો તો બકરો ઘરમાં જ હતો...
આ જોઇને તેણે એની મમ્મીને પૂછ્યું- આ બકરો ક્યાંથી આવ્યો....?
.
.
.
.
.
મમ્મી- બકરાને માર ગોળી......તુ એ જવાબ આપ કે રાત્રે ચોરોની જેમ કૂતરાને લઇને ક્યાં જતો હતો........?

No comments: