Oct 1, 2013

છોકરો બાપને ઓવરટેક કરી ગયો....

image : divyabhaskar.co.in
પપ્પાઃ બેટા આ વખતે પરીક્ષામાં 90 ટકા માર્કસ લાવજે....
.
.
.
.
.
છોકરો- ના 90 ટકા નહીં, હું તો 100 ટકા માર્કસ લાવીશ....
.
.
.
.
પપ્પા- સાલા નાલાયક, મારી સાથે મજાક કરે છે.....
.
.
.
.
છોકરો- પહેલા શરૂઆત કોણે કરી...

No comments: