એક વાર એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. તેણે એક હરણનું નિશાન લઇ ગોળી છોડી, પણ હરણ બચી ગયું.
શિકારી નિરાશ થયો અને ગાળો દઇ બોલ્યો- ........નિશાન ચુકી ગયું....
એક સાધુ ત્યાં તપસ્યા કરતા હતા. તેણે શિકારીને ગાળો ન બોલવાની ચેતવણી આપી....
થોડી વાર પછી શિકારી એ સસલા નું નિશાન લઇ ને ગોળી છોડી.
એ પણ નિશાન ચુકી ગયું.
શિકારી ફરી ગાળ દેતા બોલ્યો- પાછું નિશાન ચૂકાય ગયું.......
સાધુ એકદમ ગુસ્સે થઇને આકાશ તરફ જોઈ ને બોલ્યા- હે ભગવાન, ઉપરથી એક ગોળો ફેંક અને આ પાપી નો નાશ કર....
થોડી વાર માં આકાશ માંથી એક ગોળો આવ્યો અને સાધુ ના ભુક્કા બોલી ગયા.
શિકારી એ આશ્ચર્યથી આકાશ તરફ જોયું ત્યાં આકાશ માંથી અવાજ સંભળાયો- ઓ તારી..... આ તો હું ય ચુકી ગયો.......... !!!

No comments:
Post a Comment