Oct 2, 2013

42 કરોડ વર્ષ પહેલાની માછલી, જાણો હોંશ ઉડાડી દેતી હકીકતો

42 કરોડ વર્ષ પહેલાની માછલી, જાણો હોંશ ઉડાડી દેતી હકીકતોવિજ્ઞાનીઓએ દુનિયાની સૌથી 

જૂની માછલી શોધી કાઢી છે. 

વિજ્ઞાનીઓએ આ માછલી 42 

કરોડ વર્ષ પૂર્વે હોવાનું માન્યું છે 

અને તેનું જીવાશ્મ શોધી કાઢવામાં 

આવ્યું છે.

ચીનનાં દક્ષિણી વિસ્તારમાં સ્થિત

 ક્વિંજિંગ ટાઇવમાં પ્રાગઐતિહાસિક કાળની માછલીનું એક વિશાળ 

જડબું અને ખોપડીનું હાડકું મળી આવ્યું છે, જે માનવ સાથે ખાસ્સું મળતું 

આવે છે.

વિગતવાર તેની હકીકતો જાણીશું આગળની સ્લાઇડમાં..

No comments: