
પાકિટ જોતાં તેમાં ફક્ત 10 રૂપિયા જ નીકળ્યા...
આ જોઇને એક ચોરે આશ્ચર્ય સાથે પૂછ્યું- તે ફક્ત 10 રૂપિયા માટે મારામારી કેમ કરી...?
પેલા માણસે જવાબ આપ્યો- મને ડર હતો કે તમે મારા જૂતામાં છુપાવેલા 1000 રૂપિયા લઇ લેશો....!!!
credit: divyabhaskar.co.in
=====================================
No comments:
Post a Comment