
2x+1y/5y-3x * 3p +3q/4q+1p
એક છોકરાએ તે જોયું......
.
.
.
.
ટીચર છોકરાને- અહીં આવ અને બોર્ડ પર લખેલા આ દાખલાને સોલ્વ કર...........
છોકરો- બોર્ડ પાસે આવ્યો, ડસ્ટર ઉપાડ્યું અને બધું ભૂંસી નાખ્યું.....
પછી હસતા બોલ્યો- લો .....થઇ ગયો પ્રોબ્લેમ સોલ્વ...
credit: divyabhaskar.co.in
=============================================================
No comments:
Post a Comment