Sep 19, 2013

દુખ હંમેશા સાથે જ રહે છે....



દુખ હંમેશા સાથે જ રહે છે, પણ ખુશી તો આવતી જતી રહે છે....

બંતા- આ વાક્યને સરળ ભાષામાં કઇ રીતે કહેવાય....

Image - pichu-chan.deviantart.com
 
સંતા- મારી પત્ની મારી સાથે છે, પણ તેની બહેન આવતી જતી રહે છે.......!

No comments: