એક
છોકરાએ ત્રણ દિવસ પછી
તેને ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર
જવાનું હતું....
એ જિમમાં ગયો અને ટ્રેનરને બોલ્યો- હું મારી ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માગુ છુ....
એ જિમમાં ગયો અને ટ્રેનરને બોલ્યો- હું મારી ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માગુ છુ....
![]() |
Image - dailymail.co.uk |
અહીંની મશીનોમાંથી કઇ મશીનનો ઉપયોગ કરવો જોઇએ...?
જિમ ટ્રેનર- અહીંની મશીનોથી કંઇ નહીં થાય, જિમની બહાર ATM મશીન છે, એનો ઉપયોગ કરો............!
No comments:
Post a Comment