રામ
અને રાવણ સીરીયસ થઇને
યુદ્ધમાં લડી રહ્યા હતા....
ત્યારે જ રાવણે રામની પાછળ કોઇને ઉભેલા જોયા...
રાવણ- ચાલ યાર.. બાય....
![]() |
Image - imgion.com |
રામઃ શું થયું...?
રાવણ- ના યાર બસ બાય, લે સીતાને લઇ જા....
રામ- અરે શું થયું,
બોલ તો ખરો...
રાવણ- ના યાર, આઇ
એમ સોરી, બસ....
રામ- પણ થયું છે
શું....
રાવણ- કંઇ નહીં યાર
વાત પૂરી થઇ ગઇ.....
રામ- ના પહેલા બોલ
શું થયું, તને મારી
કસમ.....
રાવણ- બસ રહેવા દે
યાર, આટલી નાની વાત
પર તે રજનીકાંતને બોલાવી
લીધો............
No comments:
Post a Comment