Nov 9, 2011

આંસુ ના પણ ક્યારેક ડાઘ પડી જાય છે

આંસુ ના પણ ક્યારેક ડાઘ પડી જાય છે,

કીધા વિના પણ બધુજ સમજી જવાય  છે,

લાગણી અને પ્રેમ તો એને જ કહેવાય  છે,

દોસ્ત,જેમાં કોરી આંખો માં પણ રડી પડાય  છે.

Distance Never Separates Any Relation

Distance never separates any relation,

Time never build any relation,

If feelings are true from heart then 'Friends' are always "Friends" till life end. 

रिश्ते वो नहीं जो हम बनाते हे,

रिश्ते वो नहीं जो हम बनाते हे,
 
रिश्ते वो हे जिन्हें वक़्त बनाता हे, 

अपने वो नहीं जिन्हें हम चाहते हे,

अपने वो हे जो हमे चाहते हे. 

સ્વર્ગ ના સપના છોડી દો

સ્વર્ગ ના સપના છોડી દો,

નરક ના દ્વાર છોડી દો,

કોણ જાણે ક્યાં પાપ છે ? ને ક્યાં પુણ્ય ?

બસ કોઈ નું દિલ ના દુખાવતા પોતાના સ્વાર્થ ખાતર,

બાકી કુદરત પર છોડી દો.

એક કીડી રીક્ષામાં બેઠી રીક્ષામાં કીડી એ પગ બહાર રાખ્યો

એક કીડી રીક્ષામાં બેઠી રીક્ષામાં કીડી એ પગ બહાર રાખ્યો,

ચાલક : બેન પગ અન્દેર લો,

કીડી :   ઉભા રહો હાથી રસ્તા માં મળે તો  એક લાત મારવી  છે
            કાલે મને આંખ મારતો હતો .

Roshni Ki tarah Apki Zindagi Me Noor Ho,

Roshni ki tarah apki zindagi me Noor ho,

Kabhi na hum ek dujhe se door ho,

Agar bichde to in vaado ke sath ki maut ke baad bhi ye Dosti zaroor ho.

Nov 7, 2011

ના એક બીજા થી કોઈ દુર હોય છે

ના એક  બીજા  થી  કોઈ  દુર  હોય  છે,

ના  કોઈ  એક  બીજા  ની  નજીક  હોય  છે,

ઝીંદગી  ખુદ  એક  બીજા  ને  નજદીક  લાવે છે,

જયારે  કોઈ  એક  બીજા  ના  નસીબ  માં  હોય છે...