Aug 23, 2013

સૌથી નસીબદાર વ્યક્તિ...

ફૂલવાળો- સાહેબ, તમારી ગર્લફ્રેન્ડ માટે ફૂલ લઇ જાઓ...

છોકરોઃ મારી ગર્લફ્રેન્ડ નથી....

ફૂલવાળો- તો તમારી ફિયાન્સી માટે લઇ જાઓ...

છોકરોઃ મારી સગાઇ નથી થઇ....




 








ફૂલવાળો- તો પત્ની માટે જ લઇ જાઓ...

છોકરો- મારી પત્ની પણ નથી....

ફૂલવાળોઃ હે દુનિયાનાં સૌથી નસીબદાર માણસ, મારી તરફથી આ ફૂલ ફ્રી માં લઇ જાઓ...

No comments: