Aug 22, 2013

ગપ્પા મારતી છોકરીઓ



ત્રણ છોકરીઓને 10 વર્ષની જેલની સજા થઇ....
ત્રણેયને એક જ કોટડીમાં રાખવામાં આવી હતી.....



















10 વર્ષ સાથે રહ્યા પછી જ્યારે તેઓ જેલમાંથી છૂટી ત્યારે

તેમાઁથી એક બોલીઃ ચાલો તો બાકીની વાતો મોબાઇલ પર કરતા રહીશું.....



No comments: