Aug 30, 2013

લગ્નનાં ઘણા વર્ષો પછી બંતાના ઘરે બાળક આવ્યું,


બંતાના ઘરે લગ્નનાં ઘણા વર્ષો પછી બાળક આવ્યું, પણ તે દુખી હતો...
Images - funny-pictures.feedio.net

 











સંતા  - તુ હવે કેમ દુખી છે...?

બંતા- યાર એક તો આટલા વર્ષો પછી બાળક આવ્યું.....કેટ કેટલી બાધાઓ માન્યા પછી.....એ પણ આટલુ નાનું.....!

No comments: