Aug 22, 2013

પતિ - પત્ની ઓંર વો


પત્નીઃ શરમ નથી આવતી, બીજી છોકરીને તાકી તાકીને જોઇ રહ્યા છો, હવે તમે પરણિત છો.....
 




  













 
પતિઃ એવું ક્યાં લખ્યું છે કે ઉપવાસ હોય તો ખાવાનું મેનુ પણ ના જોઇ શકાય............

No comments: