Aug 28, 2013

અજીબ પ્રાણી 'પત્ની'નાં લક્ષણો


દોસ્તો આજે આપણે એક અજીબ પ્રાણીના લક્ષણો અંગે જાણીશું- પ્રાણીનું નામ છે 'પત્ની'


> તે સામાન્ય રીતે રસોડા અને ટીવી સામે જોવા મળે છે


> તેનો પૌષ્ટિક આહાર છે પતિનું ભેજું...

 
> તે પાણી ઓછું અને લોહી વધારે પીવે છે





 











Image - Olaalaa.com

 
> તેને ઘણી વાર નારાજ હોવાનાં નાટક કરતા જોવામાં આવે છે...


> પ્રાણીનું સૌથી ખતરનાક હથિયાર છે રોવું અને ઇમોશનલી બ્લેકમેલ કરવું....


>
તેના સંપર્કમાં રહેવાથી ટેન્શન નામની બિમારી થઇ શકે છે, જેનો કોઇ ઇલાજ નથી.


બસ એનાથી સાવધાન રહેજો..

No comments: